કપડાના સાબુમાં વિશાળ વેરાયટી, અલગ-અલગ ખાસિયતો ધરાવતા તમામ સાબુનું કલેક્શન : બહેનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એલર્જી મુક્ત પ્રોડક્ટ ઉપ્લબ્ધ : હોમ ડિલિવરી ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માહી કેમિકલનો કપડા-વાસણનો સાબુ અને પાવડર હવે ઘરે બેઠા મેળવી શકાશે. કારણકે માહી કેમિકલ દ્વારા ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપવામાં આવી રહી છે. તો ક્વોલિટીમાં બેસ્ટ અને ભાવમાં વ્યાજબી આ પ્રોડક્ટ એક વખત અવશ્ય વાપરી જુઓ. મોરબીમાં માહી કેમિકલ કાર્યરત છે. જ્યાં જાનકી ગોલ્ડ સાબુ, મૌસમી સાબુ, ચેહર સાબુ, ગણેશ સાબુ, રૂપા સાબુ, વોશિંગ મશીન લિકવિડ, વોશિંગ મશીન પાવડર, પીળો સાબુ-લાટા, પીળો સાબુ- પેટી, કાળો સાબુ -લાટા, વાઈટ સાબુ -પેટી, સેમી ડિટરજન્ટ સાબુની પેટી, ડિટરજન્ટ સાબુની પેટી, વાસણનું લિકવિડ મળે છે. અહીં તમામ પ્રોડક્ટ ઉપર 100 ટકા ગેરેન્ટી આપવામાં આવે છે. જો પ્રોડક્ટ પસંદ ન આવે તો પૈસા પાછા આપવામાં આવે છે. ઉપરાંત અહીંથી મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપવામાં આવશે. વધુ વિગત માટે ચેતનભાઈ પટેલ મો.નં. 9825618309 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.