મોરબી: વિપુલભાઈ ભગવાનજીભાઈ વિડજા (ઉં. વ. 36) તેઓ ભગવાનજીભાઈ મનજીભાઈ વિડજાના પુત્ર તેમજ બચુભાઈ મનજીભાઈ વિડજા, હરખજીભાઈ મનજીભાઈ વિડજા અને કલ્યાણજીભાઈ મનજીભાઈ વિડજાના ભત્રીજા તથા લાલજીભાઈ બચુભાઈ વિડેજાના ભાઈનું તારીખ 26/12/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29/12/2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, હનુમંત એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાકે સુલતાનપુર ખાતે રાખવામાં આવ્યું છે.