મોરબી : મૂળ ચરાડવા હાલ મહેન્દ્રનગર નિવાસી જયાબેન રવજીભાઈ હળવદિયા (ઉંમર વર્ષ 92)નું તારીખ 07/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10 ને શુક્રવારના રોજ સાંજના 4 થી 6 કલાકે ક્રાંતિજ્યોત પાર્ક, બ્લોક નંબર C1, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મોબાઈલ નંબર - ભગવાનજીભાઈ 81604 96204, કેશવજીભાઇ 99130 52438, મનહરભાઈ 99782 93379) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..