મોરબી : મૂળ જેતપર હાલ મહેન્દ્રનગર નિવાસી બાબુભાઇ અરજણભાઈ ટેટીયા (ઉ.વ. 63), તે રમેશભાઈ સ્વ. જયેશભાઇ અને સંગીતાબેનના પિતા, બચુભાઈના નાના ભાઈ, ધર્મેન્દ્રભાઈના કાકા તેમજ વિમલભાઈના સસરાનું તા. 11/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (મો.નં. 70695 73764, 99980 99055)