મોરબી : મૂળ રાસંગપર, હાલ મહેન્દ્રનગર નિવાસી અમરશીભાઈ રવજીભાઈ ફેફર (ઉ.વ. ૮૦), તે દેવજીભાઈ (જય અંબે સેલ્સ એજન્સી, ૯૯૦૯૦ ૮૨૬૬૮), હિતેશભાઈ (પટેલ ઓટો ગેરેજ, ૯૮૨૫૯ ૩૮૦૯૧), અરવિંદભાઈ (બજરંગ હાર્ડવેર, ૯૭૨૬૫ ૯૯૩૪૨), જયંતીલાલના (બજરંગ હાર્ડવેર, ૯૯૦૯૫ ૪૧૩૮૮) પિતાશ્રીનું તા. ૩૧/૮/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકશે.