મોરબી: બોપલીયા મંજુબેન કેશુભાઈ (ઉ.વ.૬૫, હાલ ગોધરા) તે પ્રકાશભાઈ, અલ્પેશભાઈ, ભાવેશભાઈ ના માતાનું તા. ૧૯ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૨૩ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન, મહેન્દ્રગઢ(ફગસીયા) ખાતે રાખ્યું છે.