SV પટેલ જવેલર્સ, રેરિટી જવેલર્સ અને ઇટારા સારીની એકથી એક ચડિયાતી પ્રીમિયમ જવેલરી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ હશે : મેકિંગ ચાર્જમાં 40થી 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે આવતીકાલે શનિવારથી બે દિવસ મહારાણી પ્રીમિયમ જવેલરી & લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આભૂષણોના શોપિંગનો આ મહાઅવસર ચૂકશો નહિ.મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં મોરબી એક્ઝિબિશન ગેલેરી ખાતે તા.31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 10થી 8 સુધી મહારાણી પ્રીમિયમ જવેલરી એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ બ્રાઇડલ, રોઝ ગોલ્ડ સહિતના કલેક્શન સૌના મન મોહી લેશે. આ એક્ઝિબિશનમાં SV પટેલ જવેલર્સ, રેરિટી જવેલર્સ અને ઇટારા સારીની પ્રીમિયમ જવેલરી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ પ્રદર્શન કરાશે. જેમાં મેકિંગ ચાર્જમાં 40થી 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. તો જવેલરીની ખરીદી કરવા આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકતા નહિ. તા.31 જાન્યુ. અને 1 ફેબ્રુ.સમય : સવારે 10થી 8મોરબી એક્ઝિબિશન ગેલેરીબાપાસીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.9796959196