દરેક સ્ટાફ મેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ : કારખાનામાં રખાતી સેનિટાઈઝર સહિતની તમામ તકેદારી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્દભવીત થતો હશે કે વર્તમાન પરિસ્થિતિમાં બહારથી ફિલ્ટર પાણીના કેરબા લેવા સુરક્ષિત છે કે નહીં? તેનો જવાબ છે હા, કારણકે મહારાજા ગ્રેનાઈટનું નવુ સોપાન મહારાજા ડ્રિંકિંગ વોટર કોરોનાની મહામારીની ગંભીરતા ધ્યાને લઈને તમામ સલામતીના પગલાં સાથે પોતાના ગ્રાહકોને સુરક્ષિત રીતે પાણી પહોચાડવા સજ્જ બન્યું છે. મોરબીના શક્ત શનાળામાં રાજકોટ હાઇવે ઉપર મારૂતિ સુઝુકી શો રૂમ પાસે આવેલ મહારાજા ડ્રિંકિંગ વોટર દ્વારા સમગ્ર શહેરમાં ઘર, સોસાયટીઓ તેમજ કારખાનામાં ડેઇલી ફિલ્ટર વોટરની ડિલિવરી કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મહારાજા ડ્રિંકિંગ વોટરનો તમામ સ્ટાફ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરે છે. સાથે કારખાનામાં પણ સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક કેરબાને બહારથી સેનેટાઇઝ પણ કરવામાં આવે છે. આમ કોઈ પણ ગ્રાહકનું આરોગ્ય જોખમાય નહિ તે રીતે મહારાજા ડ્રિંકિંગ વોટર દ્વારા ફિલ્ટર પાણીની સપ્લાય કરવામાં આવે છે. જેમાં ફિલ્ટર પાણીનો કેરબો રૂ. 10માં તેમજ ફિલ્ટર પાણીનો ઠંડો જગ રૂ. 20માં આપવામાં આવે છે. આપના ઘરે, ઓફિસમાં કે કારખાનામાં ફિલ્ટર પાણીની ડિલિવરી મેળવવા મો.નં. 8488993936, 8733893936 અથવા 8485993936 ઉપર સંપર્ક કરો. ઉલ્લેખનીય છે કે મહારાજા ગ્રુપ દ્વારા મહારાજા ગ્રેનાઈટ પણ કાર્યરત છે. જેમાં ગ્રેનાઈટ, મારબલ, કોટા સ્ટોન, જેસલમેર , ટેલિફોન બ્લેકનું વેચાણ કરવામાં આવે છે. જેના માટે વેપારીઓ રાજ અઘેરા મો.નં.9898893828, સતીષ મણવર મો.નં.8401693936 અથવા ભાર્ગવ મણવર મો.નં. 8401793936નો સંપર્ક કરી શકે છે.