મોરબી : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના અગ્નેશ્વર મંદિરે આવતીકાલે તારીખ 29 ઓગસ્ટ ને મંગળવારના રોજ બપોરે 11-30 થી 2-30 વાગ્યા સુધી મહાપ્રસાદ ભંડારો યોજાશે. જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.