મોરબી : મોરબીમાં તા. 26-6-2025 ને ગુરુવારના રોજ શ્રી મહાલક્ષ્મી મંદિર, દરબાર ગઢ ખાતે સ્વ. વિષ્ણુભાઈ જયંતિલાલ ઓઝા તથા સ્વ. કીર્તિબાળા વિષ્ણુભાઈ ઓઝાના સ્મરણાર્થે ધીરેનભાઈ વિષ્ણુપ્રસાદ ઓઝાના હસ્તે તેમજ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ પ્રગતિ મંડળના સહયોગથી ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.