મોરબી : જેતપરમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે આગામી તા. ૨૮/૧૦/૨૦૧૯ના રોજ સોમવારે અન્નકુટના દર્શનનું ભવ્ય આયોજન બપોરે 11 કલાકે કરેલ છે. આ તકે મંદિરના મહંત બલરાજગીરી દ્વારા ભાવિકોને અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.