મોરબી : મોરબીના વિજયનગરમાં ભરવાડ શેરીમાં આવેલ રાધા કૃષ્ણ મંદિર ખાતે 22મી જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસર નિમિત્તે સાંજે મહાઆરતી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.