મોરબી : મોરબીના વીસીપરા સ્મશાન રોડ પર આવેલા સ્મશાનની અંદર બિરાજમાન મસાણી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સાંજે 6-45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.