વાંકાનેર : વાંકાનેરના ધરમનગરમાં આજે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ધામધૂમથી પૂજન કરવામાં આવ્યું હતું. ગામની દરેક સોસાયટીમા ઘરે ઘરે અક્ષત કુંભની પધરામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.