રૂ.7460માં થતું 'TRUHELTH DIAMOND'નું આ પેકેજ એકદમ રાહત ભાવમાં : ઓફર માત્ર 25 માર્ચ (બુધવાર) પૂરતી જ સીમિત!મોરબી : આજના દોડધામ ભર્યા અને તણાવયુક્ત જીવનમાં આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ. શરીરમાં ડાયાબિટીસ, હાર્ટ બ્લોકેજ, કિડની કે લિવરની સમસ્યાઓ ધીમે ધીમે વિકસતી હોય છે, જેના કોઈ લક્ષણો શરૂઆતના તબક્કામાં દેખાતા નથી. નિયમિત ફૂલ બોડી ચેકઅપ કરાવવાથી આવી ગંભીર બીમારીઓનું સમયસર અને સચોટ નિદાન થઈ શકે છે. વહેલું નિદાન થવાથી યોગ્ય સારવાર શક્ય બને છે અને ભવિષ્યમાં આવનારા મોટા મેડિકલ ખર્ચ તેમજ શારીરિક કષ્ટથી બચી શકાય છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' - આ ઉક્તિને સાર્થક કરવા અને લાંબુ સ્વસ્થ જીવન જીવવા માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ અત્યંત આવશ્યક છે.મધુરમ મેટ્રોપોલીસ લેબની શાનદાર ઓફરમોરબીની ખ્યાતનામ મધુરમ મેટ્રોપોલીસ લેબ દ્વારા મોરબીના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બીજી વખત ખાસ મેગા ઓફર લાવવામાં આવી છે. આ ઓફર અંતર્ગત લેબનું પ્રીમિયમ TRUHELTH DIAMOND ફૂલ બોડી ચેકઅપ પેકેજ, જેની મૂળ કિંમત રૂ.7460 છે, તે હવે માત્ર રૂ.1749 માં આપવામાં આવી રહ્યું છે.આ પેકેજમાં સમાવિષ્ટ 70+ મહત્વપૂર્ણ પેરામીટર્સ (ટેસ્ટ):● General Tests: Haemogram(CBC), Vit B12● Diabetes: Blood Sugar - Fasting, HbA1C● Liver: Bilirubin Total, Bilirubin Direct, Bilirubin Indirect, Total-Proteins, Albumin SGPT, SGOT● Kidney: Urine Routine, S.creatinine, Blood Urea Nitrogen(BUN), Uric Acid, Sodium, Potassium, Chloride● Heart: Cholesterol Total, Triglycerides, HDL, LDL, VLDL Cholesterol● Thyroid: TSH, Total T3, Total T4● Bone: Vit Dઆ ઓફર માત્ર 25 માર્ચ (બુધવાર) પૂરતી જ મર્યાદિત છે. તો આજે જ લેબનો સંપર્ક કરી તમારૂ ચેકઅપ કરાવો અને સ્વાસ્થ્યની રક્ષા કરો.મેઈન બ્રાન્ચ : પહેલો માળ, એલ્વિન ચેમ્બર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ, મોરબીબ્રાન્ચ - 1 : ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન એલીટા માર્કેટ, બોની પાર્ક પાસે, રવાપર-ઘુનડા રોડ, મોરબીબ્રાન્ચ - 2 : બાપાસીતારામ ચોક, ઈન્ડુસિન્ડ બેંકની બાજુમાં રવાપર રોડ, મોરબીબ્રાન્ચ - 3: પહેલો માળ, નચિકેતા કોમ્પલેક્ષ, મહારાણા પ્રતાપ સર્કલની બાજુમાં, મોરબી-2મો.8758433433#Morbi #MorbiUpdate #HealthCheckup #MadhuramMetropolisLab #FullBodyCheckup #HealthAwareness #MorbiNews #PreventiveHealth #DiscountOffer #MorbiCity #TruhealthDiamond