મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર નોવેલ સિરામિકની બાજુમાં પોલીસે દરોડો પાડી મધુબેન રતિલાલ માઝુસા, રહે.ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં મોરબીવાળાને દેશી દારૂની કોથળી નંગ-૩૨, કી.રૂ.૧૬૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.