ઓફર માત્રને માત્ર 15મી ઓગસ્ટના દિવસ માટે જ, જલ્દી કરો... મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી સ્વાતંત્ર્ય પર્વની સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. જેમાં સ્કૂટર અને બાઇક બન્ને ઉપર ફાયદો થઈ થઇ રહ્યો છે. તો આજે જ આપના મનપસંદ બાઇકને બુક કરાવો અથવા ખરીદો અને ઓફર્સનો લાભ લ્યો. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો મોરબીવાસીઓએ અહીંથી પોતાના મનપસંદ વાહન ખરીદી સંતોષકારક સેવા પણ પ્રાપ્ત કરી છે. આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વ હોય માધવ સુઝુકી દ્વારા સ્પેશિયલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં આપના મનગમતા સુઝુકી સ્કૂટર ઉપર એસેસરીઝ અને હેલ્મેટ ફ્રીમાં આપવામાં આવશે. જ્યારે સુઝુકી બાઇક ઉપર રૂ. 14 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર 15મી ઓગસ્ટ એક દિવસ માટે જ માન્ય રહેશે. આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. મો.નં. : 63518 99163 વોટ્સએપ : https://wa.me/c/916351899163