મોરબીના લોકોને પણ 1 ગ્રામથી લઈ 100 ટન સુધીના વજનકાંટા આકર્ષક કિંમતે અપાશે, તમામ કાંટા સાથે બેસ્ટ સર્વિસનો પણ વાયદો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઔદ્યોગિક નગરી મોરબીમાં વજનકાંટાનું મેન્યુફેક્ચરિંગ કરતા અત્તારી સ્કેલ કંપનીના વજનકાંટા દેશભરમાં ધૂમ મચાવી રહ્યા છે. અહીંના વજનકાંટા ક્વોલિટીમાં બેસ્ટ હોવાની સાથે અહીંથી બેસ્ટ સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર એમઆરએફ ટાયરના શો-રૂમની સામે અત્તારી સ્કેલ કંપની નો રિટેઈલ શો-રૂમ કાર્યરત છે. જે સિરામિક ઉદ્યોગ, જ્વેલરી શોપ, મોલ, હોટેલ, હોસ્પિટલ્સ, ઘર તથા દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતા 1 ગ્રામથી લઈ 100 ટન સુધીના વજનકાંટા બનાવે છે.એમના કારખાનામાં તમામ પ્રકારના સરકાર માન્ય વજનકાંટા બનાવવામાં આવે છે. આ ઉપરાંત તમામ સાઈઝના કસ્ટમાઇઝ કેપેસિટીના વજનકાંટા પણ બનાવી આપવાના આવે છે. આ વજનકાંટાનું દેશભરમાં વેચાણ કરવામાં આવે છે. અહીં 300થી 600 ગ્રામની કેપેસિટીમાં 10 મિલિગ્રામની એક્યુરિસીવાળા લેબોરેટરી, સિરામિક ઈન્ડસ્ટ્રીઝ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ, જવેલરી ઈન્ડસ્ટ્રીઝ, પોલીપ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, કોટન મોલ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ, પેપરમિલ માટે જીએસએમ કાંટા પણ બનાવવામાં આવે છે. ઉપરાંત 1, 2, 5 ટન કેપેસિટીના 3×3, 4×4 અને 6×4 સાઈઝના કાંટા પણ બનાવવામાં આવે છે.ભારત સરકાર દ્વારા માન્ય આ વજનકાંટામાં 1 વર્ષની ગેરેન્ટી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીંથી મોરબીમાં વજનકાંટાનું રિટેઇલમાં પણ આકર્ષક કિંમતે વેચાણ કરવામાં આવે છે. તો એક વખત અહીંના વજનકાંટા જોવા જરૂર પધારો. અત્તારી સ્કેલ કંપનીMRF ટાયર શો-રૂમ સામે, અયોધ્યાપુરી મેઈન રોડ,મોરબીમો.નં. 94272 36562મો.નં. 93745 97692