મોરબી : મોરબી ફ્લડ સેલ દ્વારા તા. 24ના રોજ સવારે 06:00 વાગ્યે જિલ્લાના વિવિધ ડેમોની જળસપાટી અને તેના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.ડેમી-3 ડેમ (DEMI-III)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 25.00 mm● મોસમનો કુલ વરસાદ: 65.00 mm● પાણીની આવક: 0.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 0.68 %● દરવાજાની સ્થિતિ: OPENમચ્છુ-2 ડેમ (MACHHU-II)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 32.00 mm● મોસમનો કુલ વરસાદ: 92.00 mm● પાણીની આવક: 1474.00 ક્યુસેક● પાણીની જાવક: 580.00 ક્યુસેક● જળસંગ્રહ: 40.48 %● દરવાજાની સ્થિતિ: CLOSEમચ્છુ-1 ડેમ (MACHHU-I)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 57.00 mm● મોસમનો કુલ વરસાદ: 114.00 mm● પાણીની આવક: 397.20 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 20.26 %ડેમી-2 ડેમ (DEMI-II)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 35.00 mm● મોસમનો કુલ વરસાદ: 85.00 mm● પાણીની આવક: 0.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 15.01 %● દરવાજાની સ્થિતિ: CLOSEઘોડાધ્રોઇ ડેમ (GHODADHROI)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 53.00 mm● મોસમનો કુલ વરસાદ: 112.00 mm● પાણીની આવક: 259.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 46.32 %● દરવાજાની સ્થિતિ: CLOSEડેમી-1 ડેમ (DEMI-I)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 60.00 mm● મોસમનો કુલ વરસાદ: 110.00 mm● પાણીની આવક: 65.28 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 1.95 %બંગાવડી ડેમ (BANGAWADI)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 62.00 mm● મોસમનો કુલ વરસાદ: 117.00 mm● પાણીની આવક: 0.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 6.20 %બ્રાહ્મણી-1 ડેમ (BRAHMANI-I)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 65.00 mm● મોસમનો કુલ વરસાદ: 125.00 mm● પાણીની આવક: 300.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 25.49 %બ્રાહ્મણી-2 ડેમ (BRAHMANI-II)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 65.00 mm● મોસમનો કુલ વરસાદ: 190.00 mm● પાણીની આવક: 421.00 ક્યુસેક● પાણીની જાવક: 421.00 ક્યુસેક● જળસંગ્રહ: 57.33 %● દરવાજાની સ્થિતિ: 1 GATE 3 INCH OPENમચ્છુ-3 ડેમ (MACHHU-III)● છેલ્લા 24 કલાકનો વરસાદ: 49.00 mm● મોસમનો કુલ વરસાદ: 153.00 mm● પાણીની આવક: 220.00 ક્યુસેક● પાણીની જાવક: 0.00 ક્યુસેક● જળસંગ્રહ: 56.13 %● દરવાજાની સ્થિતિ: CLOSE#Morbi #MorbiUpdate #MorbiRain #MachhuDam #BrahmaniDam #GujaratRain #MorbiNews #Monsoon2026 #MorbiFloodCell