મોરબી : વાંકાનેર નજીક આવેલ મચ્છુ -1 ડેમ વિસ્તાર તેમજ ઉપરવાસમાં પડેલા સતત વરસાદને પગલે હાલમાં મચ્છુ - 1 ડેમ 86.35 ટકા ભરાઈ ગયો હોય મચ્છુ - 1 ડેમના હેઠવાસમાં આવેલ વિસ્તારના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.