મોરબી : મોરબીમાં હવેથી આયુષ હોસ્પિટલમાં કાયમ઼ી ધોરણે દરેક લોકોના મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડ નિકળી શકશે. મોરબીમાં લોકોને મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હાલાકી ભોગવવી પડતી હતી તથા તાલુકા પંચાયતમાં ચાલતી મા કાર્ડની કામગીરી બંધ થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પરંતુ હવે આયુષ હોસ્પિટલ ખાતે દરેક લોકોના મા કાર્ડ નિકળી જશે તથા જુના કાર્ડ પણ રીન્યુ કરી શકાશે. તો હવે લોકોએ મા કાર્ડ માટે ક્યાય હેરાન થવાની જરુર નથી. આયુષ હોસ્પિટલ ખાતેથી વ્યક્તિ દિઠ અલગ અલગ કાર્ડ વિનામુલ્યે નિકળી જશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..