પિયુષ મંડપનું નવલું નઝરાણું વર્ષ 2022ના પ્રથમ દિવસથી મોરબીવાસીઓના પ્રસંગોને લગાવશે ચાર ચાંદ, પ્રથમ 5 કનફોર્મ બુકીંગ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગો હવે બનશે શાનદાર. કારણકે શહેરમાં વર્ષ 2022ના પ્રથમ દિવસથી જ સ્વર્ગથી પણ સોહામણો અને 7 સ્ટાર ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલ શરૂ થવા જઈ રહયો છે. જેનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નથી. મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મમાં પિયુષ મંડપ દ્વારા લક્ઝુરિયસ કેશવ બેંકવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને વર્ષ 2022ના પ્રથમ દિવસથી એટલે કે આગામી 1 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવનાર છે. આ બેન્કવેટ હોલ વિશાળ હોવાની સાથે સંપૂર્ણ એસીની સુવિધા ધરાવે છે.16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલો અને 24 ફૂટ સેલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લકઝરીયસ ઇન્ટિરિયર અને આકર્ષક ફર્નીચર પણ છે. કેશવ બેંકવેટ હોલ 1500 ગેસ્ટની કેપેસિટી ધરાવે છે સાથે એમ્પલ પાર્કિંગની સુવિધા પણ છે. હોલમાં 8 રૂમ છે. જેમાં સ્મોકિંગ ઝોન અને ફિડિંગ રૂમનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં આ હોલ 7 સ્ટાર સુવિધાઓથી સજ્જ છે. તો હવે આપના પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વખત અવશ્યપણે કેશવ બેંકવેટ હોલની મુલાકાત લ્યો. આ બેંકવેટ હોલનું બુકીંગ હાલ શરૂ થઈ ગયું છે. પહેલા 5 કનફોર્મ બુકિંગ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવનાર છે. વધુ વિગત માટે મો.નં. 9825291449 , 9712991449 , 8467919293 અથવા 8128222300નો સંપર્ક કરવો. ઓફિસ - કેશવ બેંકવેટ લીલાપર કેનાલ રોડ મોરબી સાથે સાથે પિયુષ મંડપ દ્વારા બે પાર્ટી પ્લોટ પણ કાર્યરત છે. જેમાં એક કેશવ પાર્ટી પ્લોટ જે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ છે. જ્યારે બીજું ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ જે મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ છે. બન્ને પાર્ટી પ્લોટ મા પણ તમામ સુવિધાઓથી સજ્જ છે.