ગ્રાઉન્ડ ફ્લોર સાથે પ્રથમ માળે પણ પાર્કિંગ : ફંક્શન હોલની પણ સુવિધા : ફ્લેટની અંદર પણ દરેક પ્રકારની સવલતો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લેટ લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટનું નિર્માણ થયું છે. જેના 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં છે. તો આજે જ મુલાકાત લ્યો અને ફ્લેટની આકર્ષક કિંમત મેળવો. મોરબીમાં લકઝરી એરિયામાં 8 માળના ટાવરનું નિર્માણ કરાયું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર પાર્કિંગ તથા પ્રથમ ફ્લોરના બાઇક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટમાં પણ વિશાળ જગ્યા પાર્કીંગ માટે મળે છે. આ સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફંક્શન હોલની પણ સવલત અપાઈ છે. અહીં જનરેટર, ડબલ ઓટો લીફટ, સીસીટીવી, 24 કલાક અખુટ મીઠુ પાણી, ચારો સાઇડ ફુલ હવા ઉજાસ સહિતની સંપુર્ણ સગવડ ઉપલબ્ધ છે. આ ફ્લેટ 1280 થી 1600 સુધી કારપેટ એરીયાના છે. ટાઇટલ કલીયર લોનેબલ એવા આ ફ્લેટ વ્યાજબી કિમતે મેળવવા આજે જ સંપર્ક કરો. વધુ વિગત માટે તથા બુકીંગ માટે મો.નં.9824866698 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.