લૂંટાવદર નિવાસી રેવિબેન પરસોત્તમભાઈ ઝાલરીયા (ઉ.વ.97) તેઓ નારણભાઈ, હરજીવનભાઈ, શાંતિલાલ અને રાજેશભાઈના માતાનું તારીખ 23-11-2024ને શનિવારના રોજ અવસાન થયું હતું. સદગતનું બેસણું તારીખ 25-11-2024ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન લૂંટાવદર ખાતે રાખવામાં આવ્યું છે.