મોરબી : લુંટાવદર નિવાસી માણેકબેન મહાદેવભાઇ ઝાલરીયા (ઉંમર વર્ષ 86), તે નરેન્દ્રભાઈ (98257 73806) અને શાંતિલાલભાઈ (98250 62609) ના માતાનું તારીખ 19 જૂન, 2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 21 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.