મોરબી : લુણસર નિવાસી પ્રેમજીભાઈ નાનજીભાઈ વસીયાણી (ઉ.વ. 78), તે જયંતીલાલ અને ઈશ્વરભાઈના પિતાનું તા. 19/01/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 30/01/2021ને શનિવારના રોજ રાખેલ છે. સગા-સંબંધીઓ મો.નં. 95580 55942 અને 81609 88449 પર શોક વ્યક્ત કરી શકશે.