લુણસર: મનસુખભાઇ ત્રિકમજીભાઈ દુદકિયાના ધર્મપત્નિ મધુબેન મનસુખભાઇ દુદકિયા (ઉં.વ. 80) તે, ઈશ્વરભાઈ (મો.95745 36736)ના માતા તથા ચિરાગ (97140 02823), ધર્મેશ ( 88494 99445)ના દાદી તથા મોરબી નિવાસી મનસુખભાઇ, તરુણભાઈ, મનહરભાઈ, નરશીભાઈ વડગામાના બહેનનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.