મોરબી : માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠક પર ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપના ઉમેદવાર જયદીપ પ્રાગજીભાઈ ઓડિયા વિજેતા બન્યા છે. આ ચૂંટણી જંગમાં તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધનજીભાઈ દેવજીભાઈ સરડવા હતા, જેમની હાર થઈ છે. આ પરિણામ ખૂબ જ ઐતિહાસિક છે કારણ કે, આઝાદી પછી પહેલી વાર સરવડ બેઠક પર ભાજપે પોતાનો વિજય ધ્વજ ફરકાવ્યો છે.#MorbiUpdate #MaliyaMiyana #SarvadSeat #BJP #Congress #ElectionResults #MorbiNews