કોઈ પણ પ્રકારની આડઅસર વગર માત્ર ઇન્જેક્શનથી થશે વેઇટલોસ, ડો.વિરલ આર. જેઠવા (MD)ની ઈન્જેક્ટેબલ વેઈટ લોસ થેરાપીથી અનેક લોકો બન્યા છે ફિટ એન્ડ ફાઇન, અત્યારે જ રજિસ્ટ્રેશન કરોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : વધતા વજનની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, અને લોકો વજન ઘટાડવા માટે ઘરેલુ નુસ્ખાથી લઈને કઠોર ડાયટ સુધીના અનેક પ્રયાસો કરતા હોય છે. પરંતુ હવે થાકવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી! કારણ કે નિષ્ણાંત MD ડો.વિરલ જેઠવા વજન ઘટાડવાની એક અત્યાધુનિક અને સુરક્ષિત પદ્ધતિ લઈને મોરબી આવી રહ્યા છે. જેમાં એડવાન્સ ઈન્જેક્ટેબલ થેરાપી દ્વારા દર મહિને 10 કિલો સુધીનું વજન સરળતાથી ઘટાડી શકાય છે.વજન ઘટાડવાની આ નવી અને એડવાન્સ રીત ખરેખર એકદમ સરળ અને આડઅસર વગરની છે. ડૉ. વિરલ આર. જેઠવા (MD) ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ ખાસ થેરાપી આપવામાં આવે છે. તેઓ દ્વારા ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર સોમવારે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી ખાસ ઓપીડી યોજવામાં આવશે. દરેક દર્દીની શારીરિક પ્રકૃતિ અને જરૂરિયાત અલગ હોય છે, જેને ધ્યાનમાં રાખીને અહીં એકદમ વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. આ થેરાપીમાં દર્દીઓને માત્ર દવા આપીને છોડી દેવામાં આવતા નથી, પરંતુ સલામત અને સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે. જે લોકો લાંબા સમયથી વજન ઉતારવાના પ્રયાસો કરી રહ્યા છે તેમના માટે આ થેરાપી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ફિટ અને સ્વસ્થ રહેવું હવે કોઈ સપનું નથી રહ્યું. નિષ્ણાત માર્ગદર્શન સાથે આ ઉત્તમ સેવાનો લાભ લેવા માટે દર્દીઓ અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.ઓપીડી તા.5 ઓક્ટોબરસમય : સવારે 10થી 12સ્થળ : ક્રિષ્ના હોસ્પિટલમહેશ હોટલની પાછળ,શનાળા રોડ, મોરબીમો.8980988588#Morbi #MorbiUpdate #WeightLoss #KrishnaHospital #Fitness #Health #WeightLossJourney #AdvancedTherapy #HealthyLifestyle