માત્ર રૂ.1500માં 3 જીન્સ, રૂ.1200માં 3 શર્ટ : સ્ટોક હશે ત્યાં સુધી જ ઓફર્સ ચાલુ રહેશે : જલ્દી આવો, મોકો નહીં મળે! મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે કપડાંની ખરીદી કરવા માટે એક શાનદાર તક આવી ગઈ છે. મોરબીના શનાળા રોડ પર આવેલ મારૂતી મેન્સવેર દુકાન બંધ કરવાની હોવાથી તમામ સ્ટોક ક્લિયર કરવા માટે મહાસેલની જાહેરાત કરવામાં આવી છે. 'લૂંટી લ્યો ખજાનો' નામથી શરૂ થયેલા આ સેલમાં ગ્રાહકોને ખૂબ જ સસ્તા દરે બ્રાન્ડેડ કપડાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે.● 1500 થી 1800 ની કિંમતના જીન્સ હવે માત્ર રૂ. 1500 માં 3 નંગ● 1200 થી 1500 ની કિંમતના કોઈપણ બ્રાન્ડેડ શર્ટ તથા ટીશર્ટ માત્ર રૂ. 1200 માં 3 નંગ● એટલે કે એક શર્ટ અને એક પેન્ટની જોડી ગ્રાહકોને માત્ર રૂ. 900 માં પડશે.દુકાન બંધ કરવાની હોવાથી આ ઓફર મર્યાદિત સમય માટે અને સ્ટોક પૂરો થાય ત્યાં સુધી જ ઉપલબ્ધ છે. જેથી ગ્રાહકોને વહેલા તે પહેલાના ધોરણે આ મહાસેલનો લાભ લેવા જણાવાયું છે.સ્થળ: મારૂતી મેન્સવેરપહેલો માળ, શિવમ કોમ્પલેક્ષ,સ્કાય મોલની બાજુમાં,શનાળા રોડ, મોરબીમો.9712184234#Morbi #MorbiUpdate #MorbiNews #MarutiMenswear #SaleInMorbi #MenswearSale #DiscountOffer #ShanalaRoad #ClothingSale #MorbiCity