4035 સ્ક્વેર ફૂટના વિશાળ સ્પેસમાં પ્રાઇવેટ એલિવેટર, મીડિયા રૂમ અને વોક-ઇન વોર્ડરોબ સહિતનો વૈભવ : 3 અને 4 ઓક્ટોબરના રોજ શૉ કેસ ઇવેન્ટનું ભવ્ય આયોજન: એવોર્ડ વિનિંગ પ્રોજેક્ટમાં ઘર લેવાની સુવર્ણમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટ શહેરમાં લક્ઝુરિયસ જીવનશૈલીની શોધ કરતા લોકો માટે એક શાનદાર રહેણાંક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ નવા પ્રોજેક્ટમાં વિશાળ જગ્યા અને અત્યાધુનિક સુવિધાઓ સાથેના ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રાહકોને પ્રીમિયમ અનુભવ આપવા માટે દરેક ફ્લેટમાં વિશેષ પ્રાઇવેટ લોબી અને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત મનોરંજન અને આરામ માટે વિવિધ આધુનિક રૂમ અને ક્લબ હાઉસ સહિતની સુવિધાઓનો પણ સમાવેશ કરાયો છે. ભવિષ્યના ઘરનું સપનું જોતા લોકો માટે આ પ્રોજેક્ટની વિશેષ મુલાકાત અને શૉ કેસ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા 30 વર્ષથી બાંધકામ ક્ષેત્રે કાર્યરત ગોલ ગ્રુપ (Gol Group) દ્વારા રાજકોટમાં ગોલ ઓપ્યુલન્સ (Gol Opulence) નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને અલ્ટ્રા લક્ઝુરિયસ પ્રોજેક્ટ ઓફ ધ યર એવોર્ડ 2026 પણ પ્રાપ્ત થયો છે. આ પ્રોજેક્ટમાં 4035 સ્ક્વેર ફૂટના વિશાળ 4BHK ++ ફ્લેટ ઉપલબ્ધ છે. દરેક ફ્લેટમાં શાંત વાતાવરણ સાથેની પ્રાઇવેટ લોબી અને પ્રાઇવેટ એલિવેટર આપવામાં આવ્યા છે. આ સાથે જ મનોરંજન માટે એક યુનિક મીડિયા રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.વાસ્તુશાસ્ત્ર મુજબ તૈયાર કરાયેલા આ ફ્લેટમાં 2 માસ્ટર બેડરૂમ, ચિલ્ડ્રન રૂમ અને ગેસ્ટ રૂમ આપવામાં આવ્યા છે, જેમાં દરેકમાં ટોઇલેટ અને વોક-ઇન વોર્ડરોબની સુવિધા છે. આ ઉપરાંત પ્રોપર કિચન એરિયા, બેસ્ટ ડાઇનિંગ એરિયા, વોશિંગ એરિયા, કિચન સ્ટોર અને પૂજા રૂમ પણ બનાવવામાં આવ્યા છે. સુવિધા માટે સેપરેટ ક્લબ હાઉસ, ટેરેસ ગાર્ડન, પાર્ટી લોન, ઇન્ડોર ગેમ્સ, જિમ, સોના રૂમ, સ્વિમિંગ પૂલ અને મલ્ટિપર્પઝ બેન્ક્વેટ હોલ જેવી એમિનિટીઝ પૂરી પાડવામાં આવી છે. આ પ્રીમિયમ ફ્લેટનો અનુભવ કરવા માટે 3 ઓક્ટોબર અને 4 ઓક્ટોબરના રોજ શૉ કેસ ઇવેન્ટ રાખવામાં આવી છે. તો આ શાનદાર ફ્લેટનો અનુભવ કરવા આજે જ કોલ કરો...📍ગોલ ઓપ્યુલન્સ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ મો.8128188080#Rajkot #LuxuryHomes #4BHK #GolGroup #GolOpulence #RealEstate #RajkotProperty