ઠાઠ-માઠ સાથે લગ્ન બની જશે યાદગાર :ખૂબ આકર્ષક ઇન્ટિરિયરવાળા 55 એસી રૂમ ઉપલબ્ધ : તમામ પ્રકારની એટુ ઝેડ વ્યવસ્થા : પિયુષ મંડપ સર્વિસ મંડપ, ડેકોરેશનથી લઈને કેટરિંગ સુધીની તમામ વ્યવસ્થા કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જે મોરબીવાસીઓ ડેસ્ટિનેશન વેડિંગ માટે વિચારી રહ્યા છે. તેઓ માટે ખુશખબરી છે. કારણકે મોરબીથી નજીકમાં જ ડેસ્ટિનેશન વેડિંગ માટેની શ્રેષ્ઠ હેરિટેજ જગ્યા આવેલી છે. આ જગ્યાએ લગ્નપ્રસંગ ભવ્યાતિ ભવ્ય બની જશે. તો ડેસ્ટિનેશન વેડિંગ માટે સ્થળ નક્કી કરતા પહેલા એક વખત જરૂર મુલાકાત લ્યો.મોરબીવાસીઓમાં હાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ છે. પણ તેમાં મુસાફરી એક મોટો પ્રશ્ન બને છે. આ પ્રશ્ન નિવારવા શહેરના જાણીતા એવા પિયુષ મંડપ સર્વિસ ડેસ્ટિનેશનનું નવલું નઝરાણું લઈને આવ્યા છે. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વચ્ચે લટુડા ગામ નજીક માતોશ્રી પાર્ટી પ્લોટ છે. જે ઉદયપુર કે રાજસ્થાનની અન્ય કોઈ ડેસ્ટિનેશનને પણ ટક્કર મારે તેવી હેરિટેજ જગ્યા ધરાવે છે.અહીં 55 જેટલા ભવ્ય એસી રૂમ છે. આ સાથે અહીં તમામ પ્રકારની સવલત ઉપલબ્ધ છે. વધુમાં અહીં પિયુષ મંડપ સર્વિસ દ્વારા મંડપ, ડેકોરેશનથી લઈને કેટરિંગ સુધીની આઉટડોર અને ઇન્ડોર તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ જગ્યા વેડિંગ ઉપરાંત પ્રિવેડિંગ ઇવેન્ટ માટે પણ શ્રેષ્ઠ છે. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યોપાર્ટી પ્લોટમાં અવનવા નજારા જોવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરોhttps://instagram.com/matoshree_partyplot_latuda?igshid=MzRlODBiNWFlZA==માતોશ્રી પાર્ટી પ્લોટધ્રાંગધ્રા- સુરેન્દ્રનગર વચ્ચેલટુડા ગામમો.નં. 9825291449મો.નં. 9712991449મો.નં. 9737074999