માત્ર 8.75%થી વ્યાજ શરૂ : 14 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સંતોષકારક સર્વિસ આપી : હોમ લોન, મોર્ગેજ લોન, વર્કિંગ કેપિટલ સર્વિસના સ્પેશિયાલિસ્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને સિક્યોર કે અનસિક્યોર CC (કેશ ક્રેડિટ) કે OD (ઓવરડ્રાફ્ટ) ઉપર લોન જોઈએ છે? તો ચિંતા ન કરતા, કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તે પણ એકદમ ઓછા સર્વિસ ચાર્જ ઉપર. તો એક વખત જ ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ જુઓ. મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. છેલ્લા 14 વર્ષથી કાર્યરત આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને સંતોષકારક સર્વિસ પ્રોવાઇડ કરી છે. અહીંથી CC/ OD લોન, કેપિટલ લોન, હોમલોન અને મોર્ગેજલોન સહિતની લોનની તમામ સર્વિસ આપવામાં આવે છે. નાણાકીય જરૂરિયાત માટે અથવા ધંધા માટે અત્યારે ચાલુ લોનને ટ્રાન્સફર કરી વધુ લોન મેળવવા માટે પણ અહીંથી સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. જેથી ક્લાયન્ટને લોન લેવામાં ફાયદો મળે. અમારી સર્વિસ = હોમલોન / મોર્ગેજલોન / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / એજ્યુકેશન લોન તેમજ બિઝનેસ લોન કરી આપીશું.લોકેશન :- મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર“પાટીદાર કન્સલ્ટન્સી ” પહેલો માળ, રામ ચોક, ભવાની ખમણની ઉપર,શનાળા રોડ, મોરબીઅભય પટેલમો.નં. 97248 42776