મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કોઈ ચાલુ બિઝનેશની શોધમાં છો ? તો, મોરબીમાં મેડિકલ ડીવાઈસીસ / સર્જીકલ ઓર્થોપેડિક ઇમપ્લાન્ટસ જેવા કે પ્લેટસ - સ્ક્રુ - નેઇલ વગેરે બનાવતી તદ્દન નવી જ અને ચાલુ ફેકટરી વેચવાની છે. આ પ્લાન્ટ તમામ પ્રકારના લાયસન્સ અને મશનરી ધરાવે છે. સાથે પોતાની બિલ્ડીંગ પણ ધરાવે છે. અમુક અનિવાર્ય કારણોસર આ પ્લાન્ટ વેચવાનો છે. આ ઉપરાંત કોઈને પાર્ટનર તરીકે ઉમેરાવું હોય તો પણ આવકાર્ય છે. વધુ વિગતો માટેમો.નં.9879234350