મોરબી : નેશનલ હાઇવે ઉપર બંધુનગર પાસે અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક સર્જાયો છે. અંદાજે 5 કિમિ લાંબી વાહનોની કતારો જામી હતી. જો કે પોલીસની 2 કલાકની જહેમત બાદ ટ્રાફિક હળવો થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.