મોરબી : નેશનલ હાઇવે ઉપર લાલપર પાસે એક ટ્રક સાંજના સમયે બંધ પડી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. લાલપરથી લઈ શક્તિ ચેમ્બર સુધી વાહનોની હાલ કતારો જોવા મળી રહી હોવાનું ત્યાં ફસાયેલા વાહનચાલકો જણાવી રહ્યા છે.