દરરોજ બાય વન ગેટ વન ફ્રીની ધમાકેદાર ઓફર : ઓપનિંગ સેરેમની મોરબી અપડેટ ઉપર લાઈવ નિહાળી શકાશે યુનિક વેરાયટીના પીઝા, ટાકોઝ, પાસ્તા, ગાર્લીક બ્રેડ અને ડેઝર્ટમાં ઢગલાબંધ આઇટમો : એક વખત અનોખો ટેસ્ટ લેવા જરૂર પધારો https://youtu.be/s4FpGv1MQww મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આગામી શુકવારથી લંડન યાર્ડ પીઝાનો પ્રારંભ થવાનો છે. જેની ઓપનિંગ સેરેમનીમાં ખજૂરભાઈ મોરબીવાસીઓને જલસો કરાવવાના છે. વધુમાં અહીં દરરોજ બાય વન ગેટ વન ફ્રીની ધમાકેદાર ઓફર પણ મુકવામાં આવનાર છે. અહીં યુનિક વેરાયટીના પીઝા, ટાકોઝ, પાસ્તા, ગાર્લીક બ્રેડ અને ડેઝર્ટમાં ઢગલાબંધ આઇટમો હશે. તો એક વખત અનોખો ટેસ્ટ લેવા જરૂર પધારો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં શોપ નં. જી 7,8 ખાતે તા.1 જુલાઈને શુક્રવારના રોજ લંડન યાર્ડ પીઝાનો શુભારંભ થશે. અહીં ક્લાસિક પીઝામાં માર્ગેરીટા, ડબલ ચીઝ માર્ગેરીટા, ક્લાસિક વેજી, ચીઝ કોર્ન, રોયલ પીઝામાં સિગ્નેચર ઓલ ઇન વન, કવીન ચીઝ, ભૂત જોલકીયા, પીરી પીરી પનીર, પનીર બટર મસાલા, પનીર કોરમા, પનીર ટીક્કા, ફાર્મ ફ્રેશ, પાસ્તા પીઝા, મેક સ્પાઈસી, લંડન રિટ્રીટ, ટેબેસ્કો પીઝા, હવાઈઆન, મશરૂમ ટીક્કા, ટોક ઓફ ધ ટાઉન, ડ્રેગન ઓન ફાયર, મેક એન્ડ ચીઝ, વેજી પેરેડાઇઝ, મેક્સિકેનો, હાફ ઓન હાફ સહિતની વેરાયટી હશે. આ ઉપરાંત અહીં પ્રીમિયમ આઇટમમાં કન્ટ્રી ફિસ્ટ, વેજી ડીલાઈટ, સુપ્રીમ વેજ, ટ્રિપલ ટેંગો, ટાકોસમાં પનીર બટર મસાલા એન્ડ રેડ પેપ્રીકા તથા મશરૂમ, કોર્ન એન્ડ ઓનીયન, પનીર એન્ડ કોર્ન, પાસ્તામાં અરેબીઆટા સોસ, પિંક સોસ, અલફ્રેડો ચીઝ સોસ, ગાર્લીક બ્રેડમાં ગાર્લીક બ્રેડ સ્ટિક, સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ સ્ટિક, ફોર ચીઝ ગાર્લીક બ્રેડ, કવીન ચીઝ ગાર્લીક બ્રેડ, પનીર ટીકા ગાર્લીક બ્રેડ તેમજ ડેઝર્ટમાં ચોકો લાવા, રેડ વેલ્વેટ લાવા સહિતની અનેક વેરાયટી હશે. વધુમાં અહીંની ખાસ વાત એ છે કે અહીં અઠવાડિયામાં કોઈ એક- બે દિવસ માટે નહીં, પણ દરરોજ માટે બાયવન ગેટ વન ફ્રીની ઓફર મુકવામાં આવી છે. આગામી શુક્રવારે ઑપનિંગ સેરેમનીમાં સાંજે 5 વાગ્યે અહીં ખજૂરભાઈ ઉપસ્થિત રહી મોરબીવાસીઓને જલસો કરાવવાના છે. તો અહી જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9925222221 અથવા 9725222221 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.