મોરબી : પૂર્વ ધારાસભ્યના દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે તા.17ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બ્રિજરાજ ઇસરદાન ગઢવી, સાગરદાન ગઢવી, પૂનમબેન ગોંડલિયા લોકડાયરો જમાવશે.જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276