મોરબી : ઉંચી માંડલ પાસે એક કન્ટેનર પસાર થઈ રહ્યું હોય, જેની પાછળનો લોક તૂટી જતા અકસ્માત ન સર્જાય અને કોઈ જાનહાની ન થાય તે માટે સ્થાનિકોએ કન્ટેનરને અટકાવ્યું હતું. આ વેળાએ સ્થાનિકોએ કન્ટેનર બરાબર ફિક્સ થાય પછી જ આગળ ચલાવવા ડ્રાઇવરને ટકોર કરી હતી.