મોરબી : ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયા ( ઉ.વ.76), તે ભગવાનજીભાઈ સુંદરજીભાઈ સદાતીયાના પત્ની, ભાઈલાલભાઈ, દિલીપભાઈ, લીલાધરભાઈ, હરેશભાઇ તથા શારદાબેનના માતૃશ્રીનું અવસાન થયેલ છે. મો.નં.9428347691