ઝૂલતા પુલ દુર્ઘટનામા 51 બાળકો મોતને ભેટ્યા : કુલ 132 મૃતકોની યાદીમાં 76 પુરુષ અને 56 સ્ત્રીઓના મૃત્યુ મોરબી : ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સતાવાર યાદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં 2 વર્ષથી લઈ 16 વર્ષના કુલ 51 બાળકોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તા.30 ઓક્ટોબરના અપશુકનિયાળ દિવસે સાંજના સમયે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુની આશંકા વચ્ચે રાત ભર બચાવ રાહત કામગીરી ચાલુ રહી હતી અને એક પછી એક મૃતદેહો બહાર નીકળવાનો સિલસિલો ચાલુ રહેતા સવાર સુધીમાં કુલ 132 લોકોના મૃતદેહો નીકળતા વહીવટી તંત્ર દ્વારા મૃતકોનો સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે. વધુમાં મૃતકોની આ યાદીમાં 2 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના 51 બાળકોનો સમાવેશ થાય છે અને કુલ 132ના મૃત્યુ આંકમાં મોરબી તેમજ અન્ય શહેર અને જિલ્લાના 76 પુરુષો અને 56 સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જાહેર કરાયુ છે. ઝૂલતા પુલ દુર્ઘટનાનો ભોગ બનેલ 132 મૃતકોના નામની યાદી 1 ચેતનભાઈ બેચરભાઈ પરમાર- 28 મોરબી 2 દિનેશભાઈ સોંડાભાઈ ગરીયા- 10, મોરબી 3 મેરૂ ટીડા ભરવાડ- 21, મોરબી 4 ભુપત છગન પરમાર- 30, રાજકોટ 5 સુરજ મોહનભાઈ વાલ્મીકી- 18, રાજકોટ 6 રાહુલ મનુભાઈ વાઘેલા- 30, મોરબી 7 મુસ્કાનબેન ઈનીશા નુરશા- 22, મોરબી 8 મહેશ નાગજી છત્રોલા- 35, મોરબી 9 ઓસમાણ સુમરા- 37, મોરબી 10 પરેશ વશરામ મકવાણા- 35, મોરબી 11 ધૃવી ભાવેશ ભીંડી- 15, મોરબી 12 વીજય ગણપત રાઠોડ- 20, મોરબી 13 નીતાબેન સતીષભાઈ દેસાઈ- 40, મોરબી 14 નિસર્ગ ભાવેશ ભીંડી- મોરબી 15 ફિરોજ જુમા સુમરા- 26, મોરબી 16 મીરાબેન હર્ષકુમાર ઝાલાવાડીયા- 27, રાજકોટ 17 યશ કુંભરવાડીયા- 12, મોરબી 18 માયાબેન રૂપેશભાઈ ડાભી- 18, મોરબી 19 તન્મય નિતીન વડગામા- 10, રાજકોટ 20 ધામાબેન ધર્મેશભાઈ અમૃતિયા- 40, મોરબી 21 અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા- 28, મોરબી 22 જયાબા ગંભીરસિંહ જાડેજા- 65, મોરબી 23 નિશારભાઈ ઈકબાલભાઈ સિપાહી- 18, મોરબી 24 શૈલેષભારતી ધૃવભારતી ગૌસ્વામી- 30, મોરબી 25 ગીરીશભાઈ જગદીશભાઈ મકવાણા- 12, મોરબી 26 ભૌતિકભાઈ નટવરલાલ ખાણધર- 26, દ્વારકા 27 સોહીલમીયા રફીકમીયા કાદરી- 22, મોરબી 28 સોહમ મનોજભાઈ દાફડા- 13, રાજકોટ 29 રેશમાબેન અલીમામદભાઈ કુંભાર- 18, કચ્છ 30 સાયનાબેન આદમભાઈ પણકા- 15, મોરબી 31 મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ- 21, મોરબી 32 રાજ ગૌતમભાઈ પરમા- 9, મોરબી 33 વીર ગૌતમભાઈ પરમાર- 5, મોરબી 34 શ્યામ રૂપેશભાઈ ડાભી- 6, મોરબી 35 તમન્ના બાપુશા બાનવા-9, જામનગર 36 ભૂમીબેન હશેભાઈ અમૃતિયા- 20, મોરબી 37 પૃથ્વીભાઈ મનોજભાઈ દાફડા- 8, રાજકોટ 38 ગૌતમ હેમંતભાઈ પરમાર- 27, મોરબી 39 પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા- 19, મોરબી 40 રવીરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા- 10, મોરબી 41 આમીયા આરીફસાહ નુરશા- 9, મોરબી 42 રીયાઝ રહેમાન ભટી- 18, મોરબી 43 અસદહુશેન માથેરી- 8, કચ્છ 44 આરવ ભાર્ગવ દેત્રોજા- 6, મોરબી 45 આનંદ મનસુખ સિંધવ- 22, સુરેન્દ્રનગર 46 ભાર્ગવ કાંતિલાલ દેત્રોજા- 33, મોરબી 47 મીતરાજસિંહ અરવિંદસિંહ જાડેજા- 12, મોરબી 48 ધવલ જયેશ દોશી- 18, મોરબી 49 અશોક જેસંગ ચાવડા- 38, અમદાવાદ 50 હિંસાબેન રૂપેશભાઈ ડાભી- 31, મોરબી 51 ઉષાબા ભુપતસિંહ ઝાલા- 22, સુરેન્દ્રનગર 52 આયબા ધર્મેન્દ્રભા ગાંબરૂ- 12, મોરબી 53 ઈલાબેન મહેશભાઈ છત્રોલા- 32, મોરબી 54 નફીસાબેન મહેબુબ મીરા- 18, મોરબી 55 હિનીફ હુશેન કુંભાર- 18, કચ્છ 56 સુજલ હરેશભાઈ ચાવડા- 14, રાજકોટ 57 ધર્મરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા- 10, મોરબી 58 કિષ્નાબા પ્રતાપસિંહ જાડેજા- 26, મોરબી 59 રૂક્ષાનાબેન રસીદભાઈ ચૌહાણ- 48, રાજકોટ 60 હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ- 35, મોરબી 61 નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- 22, મોરબી 62 નીતીનભાઈ પ્રાણજીવનભાઈ વડગામા- 37, રાજકોટ 63 ચીરાગ કાનજી ચૌહાણ- 29, મોરબી 64 જાનવી હરેશભાઈ અમૃતિયા- 20, મોરબી 65 માહીબેન દર્શનભાઈ જોત્રીયાણી- 7, મોરબી 66 ધૃવીબેન મહેશભાઈ મોરવાડીયા- 8, મોરબી 67 અવેશભાઈ ઓસમાણભાઈ સુમરા- 7, મોરબી 68 સુદાશા ઓસમાણભાઈ સુમરા- 9, મોરબી 69 હિરેન ડાયાભાઈ ચાવડા- 20, દ્વારકા 70 રાજ ભગવાનજીભાઈ કુંભરવાડીયા- 13, મોરબી 71 ભૂમિકાબેન રાયધનભાઈ સોઢીયા- 19, મોરબી 72 ભાવેશભાઈ મનસુખભાઈ ભીંડી- 40- મોરબી 73 નૈતિકભાઈ મહેશભાઈ છત્રોલા- 11, અમદાવાદ 74 સંગીતાબેન ભૂપતભાઈ પરમાર- 30, રાજકોટ 75 દુરુક સતીષભાઈ ઝાલા- 2, મોરબી 76 મિરલબેન હાર્દિકભાઈ ફળદુ- 34, મોરબી 77 ધ્વનીબેન નરેન્દ્રભાઈ પરમાર- 10, મોરબી 78 નસીમબેન બાપુશા બાનવા- 33, જામનગર 79 ધાર્મીકભાઈ રાજેશભાઈ મુછડીયા- 21, મોરબી 80 ]એકતાબેન ચિરાગભાઈ જીવાણી- 25, મોરબી 81 ભાવેશભાઈ દર્શનભાઈ જોગીયાણી-4, મોરબી 82 વસીમભાઈ અલીભાઈ સુમરા- 22, મોરબી 83 રવિભાઈ રમણીકભાઈ પરમાર- 17, મોરબી 84 મનિષભાઈ અનિલભાઈ પરમાર- 18, મોરબી 85 સાહિલ દિલાવરભાઈ સમા- 17, મોરબી 86 અરમાન ઈરફાનભાઈ કાસમાણી- 14, મોરબી 87 નવાજ બાપુશા બાનવા- 10, જામનગર 88 અનીશાબેન આરીફશા જુશા- 28, મોરબી 89 અફરીઝશા આરીફશા નુરશા- 5, મોરબી 90 કુંજલબેન શૈલેષભાઈ રૈયાણી- 13, મોરબી 91 પ્રવિણસિંહ હઠુભા ઝાલા- 32, મોરબી 92 તુષાર રુપેશભાઈ ડાભી- 7, મોરબી 93 કપિલભાઈ મનુભાઈ રાણા- 33, મોરબી 94 જગદીશભાઈ મનસુખભાઈ રાઠોડ- 20, મોરબી 95 ચિરાગભાઈ રાજેશભાઈ મુછડીયા- 21, મોરબી 96 અમીરભાઈ રસીકભાઈ ખલીરા- 25, મોરબી 97 સંદીપભાઈ રાજેશભાઈ સનુરા- 19, મોરબી 98 અશહદ આશીફ મકવાણા- 8, મોરબી 99 હબીબ ઉલ એસ. કે. મહેબૂબ શેખ- 16, મોરબી 100 અલ્ફાઝખાન હજહીઝુલાખાન પઠાણ- 20, મોરબી 101 ભરતભાઈ વનરાવનદાસ ચોકસી- 62, મોરબી 102 પ્રશાંત શૈલેષ મકવાણા- 35, મોરબી 103 શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા- 10, મોરબી 104 ભૌતિક વિનોદભાઇ સોઢીયા- 16, મોરબી 105 શોભનાબેન ભાર્ગવભાઈ દેત્રોજા- 30, મોરબી 106 રોશનબેન ઇલ્યાસભાઇ પઠાણ- 32, મોરબી 107 મહમદ ઇલ્યાસભાઇ પઠાણ- 3, મોરબી 108 કમળાબેન મુકેશભાઇ બારડ- 34, કચ્છ 109 દિવ્યાંશીબા પ્રતાપસિંહ જાડેજા-5, મોરબી 110 ચેિતનભાઈ રાજુભાઈ મુછડીયા-15, મોરબી 111 રાહુલભાઇ ભુપતભાઈ ગરધરીયા-26, મોરબી 112...