રાજકોટ : શનિવારના રોજ રાજકોટના કાલાવડ રોડ ઉપર મોકાજી સર્કલ નજીક આવેલ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમઝોનમા ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 28 લોકોના કરુણ મોત નિપજ્યા છે. હજુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. તેથી ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આ દુર્ઘટના બાદ ગુમ થયેલા 31 લોકોની યાદી સામે આવી છે.ગેમ ઝોન આગ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના નામ૧ આશાબેન ચંદુભાઇ કાથડ ગેમ ઝોનમા નોકરી૨ નીરવ રસીકભાઇ વેકરીયા૩ સચીનભાઇ વાળા૪ રાજભાઇ પ્રવીણભાઇ ચૌહાણ૫ ધર્મરાજસિંહ જાડેજા૬ વિરેન્દ્રસિંહ જાડેજા૭ ગુડભા જાડેજા૮ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહીલ૯ ધેર્ય નિર્મણભાઇ સોલંકી૧૦ જીજ્ઞેશભાઇ કાળુભાઇ ગઢવી વીરપુર૧૧ જય અનીલભાઇ ધીરેચા, પરાપીપળીયા રત્નમ સ્કાય સીટી૧૨ સુરપાલસિંહ અનીલસિંહ જાડેજા૧૩ સમીતભાઇ મનીષભાઇ વાળા૧૪ હીમાંશુભાઇ દયાળજીભાઇ પરમાર૧૫ કલ્પેશભાઇ બગડા૧૬ શયામભાઇ ગઢવી૧૭ શત્રુગ્નસિંહ શકિતસિંહ ચુડાસમા૧૮ સત્યપાલસિંહ છત્રપાસસિંહ જાડેજા૧૯ પ્રીયાબેન મનીષભાઇ નિમાવત૨૦ શત્રુગ્નસિંહ ઝાલા૨૧ ખ્યાતી સાવલીયા૨૨ હરીતા સાવલીયા૨૩ યજ્ઞેશભાઇ ઢોલરીયા૨૪ નિમ્ન સોમીકભાઇ વેકરીયા૨૫ નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા૨૬ તપસ્યાબા પ્રદીપસિંહ ચૌહાણ૨૭ દેવાંશીબા૨૮ મીતેષ જાદવ૨૯ રવીભાઇ રણછોડભાઇ પાતર૩૦ અક્ષય કિશોરભાઇ ઢોલરીયા૩૧ સુનીલભાઇ હરસુખભાઇ સીદપરા એરપોર્ટ રોડ, કંકાવટી સોસાયટી