મોરબી : દેવજીભાઈ કરમશીભાઈ માકાસણાનું અવસાન મોરબી : મૂળ ધરમપુર (મોરબી) હાલ જામનગર નિવાસી દેવજીભાઈ કરમશીભાઈ માકાસણા (ઉ.વ. 58), તે સ્વ. કરમશીભાઈ અને સ્વ. સવિતાબેનના પુત્ર, લતાબેનના પતિ, મિલનભાઈ અને ભૂમિબેનના પિતા, વિપ્રેશકુમારના સસરા તેમજ શિવાંશના નાનાનું તા. 23/05/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 27/05/2021ને ગુરુવારે સાંજે 3થી 6 કલાકે રાખેલ છે. (મિલનભાઈ 78746 28978, ભૂમિબેન 76986 86777, વિપ્રેશકુમાર 95867 66777) મોરબી: કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું અવસાન મોરબી: કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તે, મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (9898707800)ના ભાઈ તથા જયરાજસિંહ મહાવીરસિંહ (9898555655) અને કલ્પેશસિંહ મહાવીરસિંહ (9998135555)ના કાકા તથા હિરલબા (8780593153) અને હેમાંગીબા (9825483944)ના પિતાનું તારીખ 23ને રવિવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 27ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.