થોરાળા: દેવજીભાઈ હરખાભાઈ ચંદ્રોલાનું અવસાન મોરબી: મૂળ થોરાળા હાલ રાજકોટવાસી દેવજીભાઈ હરખાભાઈ ચંદ્રોલા (ઉં.વ. 87) તે, સ્વ. પ્રેમજીભાઈ, જયસુખભાઈ (9624672182), ભરતભાઈ (9879742656) અને સુરેશભાઈ (9924107787)ના પિતા તથા સાગરભાઈ પ્રેમજીભાઈ (8866118330), પિયુષભાઈ ભરતભાઈ, હાર્દિકભાઈ ભરતભાઇ, અભિજીતભાઈ જયસુખભાઈ અને આનંદભાઈ સુરેશભાઈના દાદાનું તારીખ 21ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 24ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. નવા ઘનશ્યામગાઢ: ગણેશભાઈ ખોડાભાઈ દલસાણીયાનું અવસાન હળવદ: નવા ઘનશ્યામગાઢવાસી ગણેશભાઈ ખોડાભાઈ દલસાણીયા (ઉં.વ. 73) તે, પોપટભાઈ (9913562199)ના ભાઈ તથા હરેશભાઈ (9313466321) અને ઉપેન્દ્રભાઈ (9586366019)ના પિતાનું તારીખ 20ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.