મોરબી : પાર્વતીબેન (બુદ્ધિબેન) જયંતિલાલ લવાનું અવસાન મોરબી : રાજય પુરોહિત બ્રાહ્મણ પાર્વતીબેન (બુદ્ધિબેન) જયંતિલાલ લવા (ઉ.વ.97), તે સ્વ. જયંતિલાલ કિશનલાલ લવાના પત્ની તથા સ્વ. નવિનચંદ્ર, રતિલાલભાઈ, શશીકાંતભાઈ, ભૂપેન્દ્રભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ તેમજ સ્વ. ચંદનબેન ડાયાલાલ ખેતિયા (ખંભાળીયા), ગં.સ્વ. પુષ્પાબેન મણીલાલ ખેતિયા (ખંભાળીયા), ગં.સ્વ. શકુન્તલાબેન ગુણવંતરાય બારોટ (ગાંધીનગ૨), ગં.સ્વ. ઈન્દુબેન સુરેશકુમાર વાસુ (ખંભાળીયા), રંજનબેન નટવરલાલ રાવલ (મોરબી) અને સુમિત્રાબેન જગદીશકુમાર ભટ્ટ (મોરબી) ના માતૃશ્રીનું તા.૦૮-૦૫-૨૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦-૦૫-૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. મોરબી : હરજીવનભાઈ છગનભાઈ કાવરનું અવસાન મોરબી : મૂળ નાના ભેલા હાલ મોરબી નિવાસી હરજીવનભાઈ છગનભાઈ કાવર (ઉ.વર્ષ- ૭૯), તે મનસુખભાઇ, રજનીશભાઇ અને અરવિંદભાઇના પિતા તેમજ દામજીભાઇ અને કાનજીભાઇના ભાઈનું તા. ૯-૫-૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું બંધ રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મનસુખભાઇ ૯૮૯૮૫ ૪૨૫૨૩, રજનીશભાઇ ૯૮૨૫૪ ૩૪૫૨૩, અરવિંદભાઇ ૯૯૭૯૮ ૮૫૧૫૨, દામજીભાઇ ૯૯૦૯૫ ૪૦૫૩૯, કાનજીભાઇ ૯૯૭૯૧ ૩૫૧૩૦, વિનોદભાઇ ૯૮૭૯૭ ૫૬૬૪૦, રોહિતભાઇ ૯૮૯૮૨ ૦૯૮૯૬, મહેશભાઇ ૯૮૨૪૯ ૬૦૯૮૧) ચકમપર : જસમતભાઇ મોહનભાઇ કાલરીયાનું અવસાન મોરબી : ચકમપર નિવાસી જસમતભાઇ મોહનભાઇ કાલરીયા (ઉ.વ. ૭૫), તે અવચરભાઇના ભાઈ, ચંદુભાઇના પિતા, પ્રશાંતભાઇ અને કિશનભાઇ દાદાનું તા.૮-૫-૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરસ્થિતિને ધ્યાનમાં લઈ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦-પ-ર૦ર૧ને સોમવારના રોજ રાખેલ છે. (ચંદુભાઇ 98256 45524, 65538 00738, મહેશભાઇ 99789 98400, પ્રશાંતભાઇ 98986 60172) મોરબી : પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ રાયગગલાનું અવસાન મોરબી : નવગામ ભાટિયા પ્રજ્ઞાબેન પ્રતાપભાઈ રાયગગલા (ઉ.વર્ષ.60), તે સ્વ. પ્રતાપભાઈ લક્ષ્મીદાસ રાયગગલાના પત્ની તથા પ્રતીકભાઈના માતૃશ્રી તેમજ રાજકોટવાળા રતનશીભાઈ વલ્લભદાસ વેદની પુત્રી તથા અમદાવાદવાળા નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ રતનશીભાઈ વેદની બહેનનું તા. ૦૮/૦૫/૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૦/૦૫/૨૧ ને સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. (મો.નં. મનીષભાઈ : ૯૮૭૯૫ ૮૭૭૯૦, મયુરભાઈ : ૯૮૭૯૬ ૯૫૫૫૩, મેહુલભાઈ : ૯૮૭૯૪ ૫૬૩૬૪, પ્રતીકભાઈ : ૯૦૬૭૯ ૯૨૭૬૫) વાંકાનેર : પ્રવિણભાઈ રવિશંકર રાવલનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રવિણભાઈ રવિશંકર રાવલ (નિવૃત રેવન્યુ સર્કલ ઓફિસર, વાંકાનેર), તે ભાવિનભાઈ રાવલના પિતા તથા રમણીકભાઈ, મનુભાઇ, ધીરુભાઈ સ્વ.બટુકમાસ્તરના ભાઈનું તા. 08/05/2021 ને શનીવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 10/05/21 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (મો.નં. 99131 02126, 94267 37300) મોરબી : મગનભાઈ ગંગારામભાઈ લખતરીયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી મગનભાઈ ગંગારામભાઈ લખતરીયા (ઉ.વ. ૭૨), તે નિખીલભાઈ મગનભાઈ લખતરીયા તથા ડો. મનીષભાઈ મગનભાઈ લખતરીયા (સુરત)ના પીતાશ્રી તેમજ ઈશ્વરભાઈ, ચંદુભાઈ, પ્રેમજીભાઈ તથા વિનુભાઈના ભાઈનું તા. ૦૮-૦૫-૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૦-૦૫-૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (નિખીલભાઈ ૯૮૨૫૭ ૭૨૭૮૭, ડો. મનીષભાઈ ૯૮૨૫૫ ૨૦૩૬૭, પ્રેમજીભાઈ ૯૪૨૬૭ ૮૮૩૦૦, વિનુભાઈ ૯૯૨૫૫ ૧૯૫૦૧, વસંતભાઈ ૯૪૨૬૯ ૩૩૬૮૧, નીલેશભાઈ ૯૯૦૯૫ ૪૮૭૭૫) નવા સાદુળકા : ફતેસિંહ રમુભા ઝાલાનું અવસાન મોરબી : નવા સાદુળકા નિવાસી ફતેસિંહ રમુભા ઝાલા (ઉ.વ. 62), તે સાવજુભા અને હાલુભાના ભાઈનું તા. 09/05/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (સાવજુભા 89800 73208, હાલુભા 99133 38808) મોરબી : લક્ષ્મીબેન બેચરભાઈ પડસુંબિયાનું અવસાન મોરબી : લક્ષ્મીબેન બેચરભાઈ પડસુંબિયા, તે સ્વ. ગણપતભાઈ, સ્વ. વસંતભાઈ અને ચંદુભાઈ (મો. ૯૭૨૬૮ ૩૧૮૪૧) ના માતા તથા પિયુષભાઈ (મો. ૯૯૧૩૮ ૬૫૧૬૫), બિપીનભાઈ (મો. ૯૭૧૨૯ ૮૬૦૫૪), મયુરભાઈ (મો. ૯૭૨૩૭ ૮૦૮૦૮), દિવ્યેશભાઈ (મો. ૯૯૨૫૯ ૮૮૦૮૩) અને ધવલભાઈ (મો. ૯૮૭૯૭ ૯૨૮૧૦) ના દાદીનું તા. ૦૮-૦૫-૨૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સદ્ગતનું બેસણું ટેલિફોનીક રાખેલ છે. અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.