હડમતીયા : ધનજીભાઇ જેઠાભાઇ ખાખરીયાનું આવસાન ટંકારા : ધનજીભાઈ જેઠાભાઇ ખાખરીયા (ઉ.વ.70), તે મનહરભાઈ અને શિવાભાઈના મોટાભાઈ તેમજ સ્વ. પ્રવિણભાઈ, હસમુખભાઈના પિતાશ્રી અને મિલનભાઈના દાદાનું તા. 24/04/21 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની મહામારીના લીધે લૌકિકપ્રથા અને બેસણાની પ્રથા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.26/04/21 ને સોમવારે સવારે 9 થી 12 દરમિયાન રાખેલ છે. (મો.નં. હસમુખભાઈ (પુત્ર)99984 49925, મિલનભાઈ (પૌત્ર) 81406 77792, અરવિંદભાઈ (ભત્રીજા) 99135 62641, ગૌતમભાઈ (ભત્રીજા) 99247 38077) મોરબી : રમાબેન જયંતિલાલ વ્યાસનું અવસાન મોરબી : રમાબેન જયંતિલાલ વ્યાસ તે જયંતિભાઈ વ્યાસના પત્ની તથા સ્વ.ગુણવતભાઈ વ્યાસ તથા ચંદ્રકાન્તભાઈ વ્યાસ, અને ભરતભાઈ વ્યાસ તેમજ જનકબેન રજનીકાંતભાઇ વ્યાસના કાકીનું તા. 23/04/2021 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. હાલની પરિસ્થિતીના કારણોસર તેમનું ટેલિફોનિક બેસણું તા.26/04/2021 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (મો.નં. ચંદ્રકાન્તભાઈ વ્યાસ 95864 62162, ભરતભાઈ વ્યાસ 99782 78042, મેહુલભાઇ વ્યાસ 76983 03066) જોધપર (નદી) : નિતીનભાઈ ભુદરભાઈ ઘોરેચાનું અવસાન મોરબી : નિતીનભાઈ ભુદરભાઈ ઘોરેચા (ગુર્જર સુથાર) (ઉ.વ.61), તે સ્વ. ભુદરભાઈ ગણેશભાઈ ઘોરેચાના પુત્ર તથા રિતેષભાઈ અને ડો.ચેતનભાઈના પિતા તથા સ્વ. શિરીષભાઈના નાનાભાઈ અને શૈલેષભાઈ, રાજેશભાઈ, ચંદ્રિકાબેન વડગામા અને રેખાબેન ગુંજારીયાના મોટાભાઈ તેમજ સ્વ.શાંતિલાલ રાઘવજીભાઇ ભાડેસીયાના જમાઈનું તા. ૨૪/૦૪/૨૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. તેમજ સદ્દ્ગતની તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. રૂબરૂ મુલાકાતનો આગ્રહ ન રાખવો. (મો.નં. રિતેષભાઈ ઘોરેચા (પુત્ર) ૯૦૧૬૦ ૨૬૭૨૭, ડૉ.ચેતન ઘોરેચા (પુત્ર) ૮૨૦૦૨ ૭૬૩૧૯, અંકિત ઘોરેચા (ભત્રીજો) ૯૮૭૯૯ ૫૫૫૯૭, ડૉ. જયંતિભાઈ ભાડેસીયા (સાળા) ૯૪૨૭૬ ૧૪૨૫૧, ભરતભાઈ સુરેલીયા (ભાઈ) ૯૮૨૫૮ ૮૨૩૮૪) મોરબી : ઉષાબેન મનહરલાલ સેતાનું અવસાન મોરબી : ઉષાબેન મનહરલાલ સેતા, તે મનહરલાલ દામજીભાઈ સેતાના ધર્મપત્ની અને બિપીનભાઈ સેતા, ઘનશ્યામભાઈ સેતા (ઘનાભાઈ) તેમજ હર્ષાબેન હિતેષકુમાર ગણાત્રા, બિનાબેન મનહરભાઈ (બટુકકુમાર) રાચ્છ, મીનાબેન સેતાના માતૃશ્રીનું અવસાન થયેલ છે. મોરબી : હર્ષિદાબેન ગીરીશભાઇ ભટ્ટીનું અવસાન મોરબી : મુળ ગામ ખોરાણા, હાલ રાજકોટ નિવાસી હર્ષિદાબેન ગિરીશભાઇ ભટ્ટી, તે સ્વ. ગીરીશભાઈ શામજીભાઈ ભટ્ટીના ધર્મપત્ની તથા આદિત્ય અને વ્રિન્દાના માતુશ્રી તથા અમદાવાદ નિવાસી ઇશ્વરભાઇ પોપટલાલ બગથરીયાના પુત્રી તેમજ નિલેશભાઈના ભાભી અને સાગરના મામીનું તા. ૨૪/૦૪/૨૦૨૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૬/૦૪/૨૦૨૧ને સોમવાર ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (આદિત્ય ગીરીશભાઈ ભટ્ટી મો . 97242 43443, નિલેશભાઈ શામજીભાઈ ભટ્ટી મો.99047 31317, નિરજ ભરતભાઈ ભટ્ટી (ભત્રીજા) મો. 99047 31318, વિશાલ સુરેશભાઈ ભટ્ટી (ભત્રીજા) મો. 94282 64339, સાગર તનસુખભાઈ પરમાર મો. 90339 43443, દેવાંગ નિલેશભાઈ ભટ્ટી (ભત્રીજા) મો. 99047 31317) વાંકાનેર : જગદીપભાઈ ગણપતભાઈ ઉપાધ્યાયનું અવસાન વાંકાનેર : જગદીપભાઈ ગણપતભાઈ ઉપાધ્યાય (ઉ.વ.62) (મોઢ ચતુર્વેદી ખિજડીયા સમવાય મૂળ ઈંગોરાળા (ડાંડ), હાલ વાંકાનેર)(નિવૃત પ્રિન્સીપાલ અમરસિંહજી હાઈસ્કૂલ, વાંકાનેર), તે ગણપતભાઈ રાઘવજીભાઈ ઉપાધ્યાય (અમરેલી)ના પુત્ર તથા નીતાબહેન જે. ઉપાધ્યાય (પ્રાથમિક શિક્ષક) ના પતિ તેમજ આશાકાંતભાઈ ઉપાધ્યાય (નૂતન વિદ્યાલય, અમરેલી), ભરતભાઈ ઉપાધ્યાય (જીવનતીર્થ વિદ્યાલય, અમરેલી) અને પ્રો.નીલાબહેન કે. પંડ્યા (એમ.વી.એમ.સાયન્સ કોલેજ, રાજકોટ)ના મોટાભાઈ તેમજ જગન્નાથભાઈ દુર્લભજીભાઈ ઉપાધ્યાયના જમાઈ તેમજ પ્રો. કેતન એસ. પંડ્યા (એમ. બી. કોલેજ, ગોંડલ)ના સાળા તેમજ ડો. ધરા જે. ઉપાધ્યાય (સરકારી હોસ્પિટલ, સિક્કા)ના પિતા તથા ડો.હર્ષ બી. પંડ્યા (જામનગર)ના સસરાનું તા.25/04/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 26/04/2021 ના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (મો.નં. નીતાબહેન જે. ઉપાધ્યાય 90164 66080, ગણપતભાઈ ઉપાધ્યાય 94291 85934, આશાકાંતભાઈ ઉપાધ્યાય 99791 93367, ભરતભાઈ ઉપાધ્યાય 94275 56171, પ્રો. નીલાબહેન પંડ્યા 94283 48767, પ્રો. કેતન એસ. પંડ્યા 94283 48768, ડો.ધરા જે. ઉપાધ્યાય 81417 94142, ડો. હર્ષ બી. પંડ્યા 90997 53975) વાંકાનેર : વસંતબેન હિમ્મતભાઈ સોલંકીનું અવસાન વાંકાનેર : વસંતબેન હિમ્મતભાઈ સોલંકી તે નરેશભાઈ, મૂકેશભાઈ, નિલેશભાઈના માતુશ્રી તથા મોહિત અને વિશાલનાં દાદી તેમજ સ્વ. રમેશભાઈ ચૌહાણ (રાજકોટ) અને દિનાબેન કિશોરચંદ્ર ભટ્ટી (વાંકાનેર) અને નલિનભાઈ ચૌહાણ (રાજકોટ)ના બહેનનું તા.23 એપ્રિલ, 2021 ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 26 ને સોમવારે સવારે 8 થી 4 દરમ્યાન જડેશ્વર સોસાયટી, હળવદ રોડ, 'વસંતવીલા', ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે. (મો.નં. નરેશભાઈ સોલંકી 82380 02919, મૂકેશભાઈ સોલંકી 80009 15771, નિલેશભાઈ સોલંકી 95745 10687, મોહિતભાઈ સોલંકી 91065 81273, વિશાલભાઈ સોલંકી 95745 10687) આંદરણા : પુરીબેન રામજીભાઈ દંતાલીયાનું અવસાન મોરબી : આંદરણા નિવાસી પુરીબેન રામજીભાઈ દંતાલીયા (ઉ વર્ષ 73)નું તા. 25/04/2021ના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ધીરજભાઈ રામજીભાઈ દંતાલીયા 97276 47702, ચમનભાઈ રામજીભાઈ દંતાલીયા 96013 22765, નિતેશભાઈ રામજીભાઈ દંતાલીયા 99095 95693) મોરબી : રાહુલભાઈ વસંતરાય રાજાનું અવસાન મોરબી : રાહુલભાઈ વસંતરાય રાજા (ઉમર વર્ષ 48), તે વસંતરાય દેવશીભાઇ રાજા (રાજકોટ)ના પુત્ર, સ્નેહાબેનના પતિ, આર્યન તથા હનીના પિતા તેમજ મનહરલાલ ભીંડોરા (વાંકાનેર)ના જમાઈનું તારીખ 24/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને સાદડી તારીખ 26/04/2021ને સોમવારના રોજ રાજકોટ મુકામે રાખેલ છે. (સ્નેહાબેન 94265...