ચાંચાવદરડા : કાંતાબેન વશરામભાઈ રાજપરાનું અવસાન મોરબી : ચાંચાવદરડા નિવાસી કાંતાબેન વશરામભાઈ રાજપરા (ઉ.વ. 73), તે નટવરભાઈ (99799 61791), હાર્દિકભાઈ (96623 91408) અને આનંદભાઈ (98700 17417)ના માતુશ્રીનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોડપર : શાંતાબેન મોહનભાઈ કગથરાનું અવસાન મોરબી : મોડપર નિવાસી શાંતાબેન મોહનભાઈ કગથરા (ઉ.વ. 82), તે મનસુખભાઈ (99092 96535), અશોકભાઈ (99791 35244) અને નરેશભાઈ (99092 96708)ના માતુશ્રીનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનીક શોક વ્યક્ત કરી શકશે. મોરબી: ભુદરભાઈ અણદાસભાઈ વરમોરાનું અવસાન મોરબી: મૂળ નવા દેવળીયાના વતની હાલ મોરબી નિવાસી ભુદરભાઈ અણદાસભાઈ વરમોરા (ઉ.વ. ૭૭), તે રોહિતભાઈ ભુદરભાઈ વરમોરાના પિતા, બાબુભાઈ વાલજીભાઈ માલવણીયા અને રમેશભાઈ કાનજીભાઈ વાધડીયાના સસરા તેમજ કલ્પેશભાઈ ભુદરભાઈ મોરસાણા અને જગદીપભાઈ ભુદરભાઈ મોરસાણાના મામાનું તા. ૧૬/૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. રોહિતભાઈ ભુદરભાઈ વરમોરા (વોટ્સઅપ નંબર. +44 74495 90555), બાબુભાઈ વાલજીભાઈ માલવણીયા (98791 44688), રમેશભાઈ કાનજીભાઈ વાધડીયા (94283 47714), કલ્પેશભાઈ ભુદરભાઈ મોરસાણા (98248 02764), જગદીપભાઈ ભુદરભાઈ મોરસાણા (97142 84002)