નાની વાવડી નિવાસી રામસિંહ હરીસંગ ઝાલાનું અવસાન મોરબી : નાની વાવડી નિવાસી ઝાલા રામસિંહ હરીસંગ (ઉંમર 61), તે ઝાલા ચંદ્રસિંહ રમુભા (95102 71687) અને ઝાલા અશોકસિંહ રામુભા પિતાનું તા.18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલીફોનીક શોક સાત્વના સંદેશ પાઠવી શકે છે. (ઝાલા જયપાલસિંહ નાથુભા 63536 73481, 87582 11956, ઝાલા સતુભા મહિપતસિંહ 63526 12096, ઝાલા શક્તિસિંહ નાથુભા 88496 94005) ઘુનડા(સ.): હરખજીભાઈ ગોવાભાઈ બાવરવાનું અવસાન મોરબી: મૂળ ઘુનડા(સ.) નિવાસી હરખજીભાઈ ગોવાભાઈ બાવરવા (ઉ.વ. ૮૫), તે કાંતિભાઈ હરખજીભાઈ બાવરવાના પિતાનું તા. ૧૬/૪/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. કાંતિભાઈ હરખજીભાઈ બાવરવા (૯૯૭૮૨ ૮૯૭૭૩), અમરશીભાઈ નરશીભાઈ બાવરવા (૯૭૨૩૧ ૭૩૬૨૬), મનજીભાઈ નરશીભાઈ બાવરવા (૯૯૭૮૭ ૮૩૩૧૯), હાર્દિકભાઈ છગનભાઈ બાવરવા ( ૮૧૪૦૨ ૪૩૩૧૭), કૌશિકભાઈ ભગવાનભાઈ બાવરવા (૯૯૨૫૪ ૯૬૧૬૮), ભાવિકભાઈ કાંતિભાઈ બાવરવા (૯૬૩૮૮ ૯૧૭૫૦) લજાઈ : શાંતિલાલ પોપટભાઈ કોટડીયાનું અવસાન ટંકારા: મૂળ લજાઈ નિવાસી શાંતિલાલ પોપટભાઈ કોટડીયા (ઉ.વ. ૬૦), તે મનસુખભાઈ પોપટભાઈ કોટડીયા, સ્વ.કેશવજીભાઈ પોપટભાઈ કોટડીયાના ભાઈ, પંકજભાઈ શાંતિલાલ કોટડીયા (૯૮૨૫૯ ૬૨૫૭૯), જયદીપ શાંતિલાલ કોટડીયા (૯૯૭૯૨ ૬૧૯૭૯)ના પિતાનું તા. ૧૭/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : જાગૃતિબેન હરેશભાઈ શેરસીયાનું અવસાન મોરબી : મૂળ નાની બરારના વતની હાલ મોરબી નિવાસી જાગૃતિબેન હરેશભાઈ શેરસીયા (ઉ.વ. ૪૧), તે જયાબેન બચુભાઈ શેરસીયાના પુત્રવધૂ, હરેશભાઈ બચુભાઈ શેરસીયા (૯૯૧૩૫ ૨૬૨૪૦)ના પત્ની, મુકેશભાઈ બચુભાઈ શેરસીયા, સંજયભાઈ બચુભાઈ શેરસીયા (૯૯૭૯૦ ૧૦૭૦૫), ચંદુભાઈ ખીમજીભાઈ શેરસીયા (૭૦૬૯૨ ૯૭૪૧૧), મહેશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (૯૯૨૫૯ ૭૫૦૭૯)ના ભાભી, આયુષી તથા વેદના મમ્મી તથા ધ્યાનીના કાકી તેમજ ભીમજીભાઈ તરશીભાઈ મેરજા (૯૨૨૮૨ ૧૧૧૦૫), લાભુબેન ભીમજીભાઈ મેરજાના પુત્રી, દિલીપભાઈ ભીમજીભાઈ મેરજા (૯૮૭૯૦ ૭૬૫૮૫), રોહિત ભીમજીભાઈ મેરજા (૯૯૧૩૬ ૨૪૨૪૮)ના બહેન, રીટાબેન દિલીપભાઈ, ઉષાબેન રોહિતભાઈ મેરજાના નણંદ તથા તજની, શુભમ અને દિયાનના ફઈનું તા. ૧૭/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : રમેશચંદ્ર છગનલાલ ચગનું અવસાન મોરબી: રમેશચંદ્ર છગનલાલ ચગ (રવિરાંદલ એન્ટરપ્રાઈઝ-આમરણ) તે સ્વ.છગનલાલ વશરામભાઈ ચગના સુપુત્ર, વિજયભાઈ, સ્વ. ચેતનભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તેમજ મનુભાઈ, પ્રવિણભાઈ, ચંદનબેન નવીનચંદ્ર આહ્યા, અનસોયાબેન મહેન્દ્રકુમાર કોટક, નીલાબેન ભાવીનકુમાર પોપટના ભાઈ તેમજ સ્વ. ત્રિભોવનદાસ બેચરભાઈ પોપટના જમાઈનું તા.૧૭-૪-૨૦૨૧ શનીવાર ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણુ તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૧૯-૪-૨૦૨૧ સોમવાર સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે. દમયંતિબેન રમેશચંદ્ર ચગ (૯૮૨૫૪ ૯૯૭૯૬) વિજયભાઈ રમેશચંદ્ર ચગ (૯૯૨૫૫ ૧૨૬૬૨) સંજયભાઈ રમેશચંદ્ર ચગ (૯૯૨૫૩ ૯૫૭૯૦) મનુભાઈ છગનલાલ ચગ (૯૫૫૮૭ ૭૯૭૯૯) પ્રવિણચંદ્ર છગનલાલ ચગ (૯૯૨૫૬ ૩૨૬૮૦) બટુકભાઈ ત્રિભોવનદાસ પોપટ (૯૪૨૮૨ ૬૪૬૫૬) પ્રવિણભાઈ ત્રિભોવનભાઈ પોપટ (૯૯૨૫૫ ૦૦૧૯૭) શક્ત શનાળા: કાંતિલાલ દેવશીભાઈ અઘારાનું અવસાન મોરબી: મૂળ શક્ત શનાળા નિવાસી કાંતિલાલ દેવશીભાઈ અઘારા (ઉ.વ. ૭૦), તે અમિતભાઈ કાંતિલાલ અઘારા (૬૩૫૫૫ ૭૧૮૦૦), ભાવેશભાઈ કાંતિલાલ અઘારા (૯૮૨૫૬ ૩૬૨૮૨)ના પિતાનું તા. ૧૮/૪/૨૦૨૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : રૂક્ષ્મણીબેન રતનશીભાઈ ભાડજાનું અવસાન મોરબી: મૂળ કુંતાસીના વતની હાલ મોરબી નિવાસી રૂક્ષ્મણીબેન રતનશીભાઈ ભાડજા (ઉ.વ. ૭૫)નું તા. ૧૭/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. બેચરભાઈ (૯૯૭૪૦ ૮૫૬૭૫), રવિભાઈ (૯૧૦૪૪ ૮૫૬૭૫)