મોરબી : મેહુલ રતિલાલભાઈ વ્યાસનું અવસાન મોરબી : મૂળ હળબટીયાળી હાલ મોરબી નિવાસી મેહુલ રતિલાલભાઈ વ્યાસ (ઉં.વ. ૪૦), તે રતિલાલ કેશવજીભાઇને ચંદ્રિકાબેનના પુત્ર, ઇન્દુબેન મેહુલભાઈ વ્યાસના પતિ, વિવેકના પિતાશ્રી તેમજ પ્રકાશ રતિલાલ વ્યાસના ભાઈ, રમેશભાઈ વ્યાસના જમાઈ, સંદીપ વ્યાસ (પત્રકાર) અને તરુણ વ્યાસના બનેવીનું તા. 16/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 19/04/2021ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન પ્રમુખસ્વામી સોસાયટી-૨, પંચાસર રોડ, રાજનગર સોસાયટીની સામે, મોરબી ખાતે રાખેલ છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (રતિલાલભાઈ કેશવલાલ વ્યાસ 74908 08148, વિવેક મેહુલભાઈ વ્યાસ 70693 58198, રમેશભાઈ ભૂરાભાઈ ઓરીયા 75750 33036, સંદીપ વ્યાસ 99799 97859) કેશવનગર (જીવાપર) : રામજીભાઈ હરખજીભાઈ લોરીયાનું અવસાન મોરબી: કેશવનગર (જીવાપર) નિવાસી રામજીભાઈ હરખજીભાઈ લોરીયા (ઉ.વ. ૮૭), તે ગોદાવારીબેન હરખજીભાઈ લોરીયાના પતિ, અમૃતલાલ રામજીભાઈ લોરીયાના પિતા, રવિભાઈ પ્રભુભાઈ અને દિલીપભાઈના મામા, નાનજીભાઈ હરખજીભાઈના ભાઈ, નરસીભાઈના સસરા,નું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શૉક સંદેશો પાઠવી શકે છે. (દુર્લભજીભાઈ લાલજીભાઈ લોરીયા ૯૨૨૬૯ ૧૫૭૯૦, અશોકભાઈ નાનજીભાઈ લોરીયા ૬૩૫૨૩ ૬૮૨૮૩, નરસીભાઈ અંબારામભાઈ કાલરીયા ૯૭૧૨૬ ૮૯૭૦૧, દિલીપભાઈ નરસીભાઈ કાલરીયા ૯૮૯૮૩ ૯૯૭૭૬, ભાણજીભાઈ લાલજીભાઈ લોરીયા ૯૮૨૫૩ ૩૯૪૮૫) ચાંચાપર : ત્રિકુભાઈ ગંગારામભાઈ ફેફરનું અવસાન મોરબી : ચાંચાપર નિવાસી ત્રિકુભાઈ ગંગારામભાઈ ફેફર (ઉ.વ. ૯૨), તે ગણેશભાઈ ત્રિકુભાઈ ફેફરના પિતા, જયેશભાઈ અને સતીષભાઈના દાદાનું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકે છે. (ગણેશભાઈ ત્રિકુભાઈ ફેફર ૯૪૨૮૩ ૪૪૩૬૧, જયેશભાઈ ગણેશભાઈ ફેફર ૯૯૯૮૩ ૦૦૮૬૧, સતીષભાઈ ગણેશભાઈ ફેફર ૯૯૧૩૬ ૩૩૧૭૦, પંકજભાઈ ધનજીભાઈ ફેફર ૭૫૬૭૫ ૨૪૦૧૯) મોરબી : ગોવુભા સામતસિંહ વાઘેલાનું અવસાન મોરબી : મૂળ પાળીયાદ હાલ મોરબી નિવાસી ગોવુભા સામતસિંહ વાઘેલા (ઉ.વ. ૫૫), તે દિલીપસિંહ સામતસિંહ વાઘેલા (૯૪૨૮૦ ૭૫૦૦૦), કનુભા સામતસિંહ વાઘેલા (૯૮૨૫૪ ૦૪૪૭૫), સજુભા સામતસિંહ વાઘેલા (૯૪૨૮૭ ૭૫૦૦૦)ના ભાઈ, વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલા (૯૮૭૯૦ ૭૫૯૪૪), પ્રહલાદસિંહ દિલીપસિંહ વાઘેલા (૯૪૨૮૮ ૭૫૦૦૦), રવિરાજસિંહ કનુભા વાઘેલા, રાજદીપસિંહ કનુભા વાઘેલા, કુલદીપસિંહના કાકા, વિશાલદીપસિંહ ગોવુભા વાઘેલાના પિતા, યોગીરાજસિંહ વનરાજસિંહ વાઘેલાના દાદાનું તા.૧૬/૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૯/૪/૨૦૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક સુધી રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : જબૂબેન શામજીભાઈ પડસુંબિયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી જબૂબેન શામજીભાઈ પડસુંબિયા, તે વલ્લભભાઈ અને શશિકાન્તભાઈના માતુશ્રી તેમજ સત્યમભાઈના દાદીનું તા. 17-04-2021ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લોક્કિ પ્રથા બંધ રાખેલ છે. (વલ્લભભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo.99794 75577, શશિકાન્તભાઈ શામજીભાઈ પડસુંબિયા Mo. 90331 62142, સત્યમભાઈ શશિકાન્તભાઈ પડસુંબિયા Mo. 97252 27533) મોરબી: હરીશભાઈ સુમનલાલ રાવલનું અવસાન મોરબી: હરીશભાઈ સુમનલાલ રાવલ ઉં.વ. 72 તે, અરુણાબેનના પતિ તથા અરવિંદભાઈ તથા સ્વ. ગીરીશભાઈ રાવલના ભાઈ તથા નૈમિષ અને રવિના કાકા તથા નમ્રતા, નેહલ, હેતલ, નિધી અને ખુશ્બૂના પિતા તથા તરુણ ઠાકર, અભિજીત ભટ્ટ, નિરવ પંડ્યા અને અવધેશ જાનીના સસરાનું તારીખ 16ને શુક્રવારે અવસાન થયું છે.