મોરબી : રમાબેન મનજીભાઈ છત્રોલાનું અવસાન મોરબી : મૂળ નાના ખીજડીયા હાલ મોરબી નિવાસી રમાબેન મનજીભાઈ છત્રોલા (ઉમર વર્ષ 60), તે મનજીભાઈના પત્ની ભરતભાઈ અને મનોજભાઈના માતુશ્રી, કુંદનબેન અને ઝંખનાબેનના સાસુ તેમજ ભાનુબેનના ભાભીનું તારીખ 29/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (96875 21151, 98252 14053, 81602 73765) વાંકાનેર : અનિરુદ્ધસિંહ ઘનુભા ઝાલાનું અવસાન વાંકાનેર : મૂળ ગામ સરધારકા હાલ વાંકાનેર નિવાસી અનિરુદ્ધસિંહ ઘનુભા ઝાલા (ઉ.વ.- ૫૭), તે ઘનુભાના પુત્ર, અજયસિંહના પિતાશ્રી તેમજ વનરાજસિંહ અને દશરથસિંહના ભાઈનું તા. ૨૯/૪/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 1-5-2021ને શનિવારે સાંજે 4થી 6 વાગ્યે રાખેલ છે. ઉતરક્રિયા તા. 3-5-2021ને સોમવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. (વનરાજસિંહ ૯૮૨૪૯ ૪૯૪૬૨, દશરથસિંહ ૮૧૨૮૧ ૫૨૩૩૨, અજયસિંહ ૯૭ર૩ર ૯૦૨૧૭) વાંકાનેર: યોગેશભાઈ રસિકભાઈ દવેનું અવસાન વાંકાનેર: યોગેશભાઈ રસિકભાઈ દવે ઉં.વ.68 તે, ભારતીબેનના પતિ તથા મિલિંદભાઈ (9979043334) અને નેહાબેનના પિતા હેતલબેન અને ગોપાલભાઈ (7698152714)ના સસરા તથા મિત અને મનના દાદા તથા ધૈર્યના નાનાનું તારીખ 29ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 1ને શનિવારના રોજ સાંજે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.